Skip to content

Events & shows · Mumbai

Shabad Parikrama by Iktara

Run by AllEvents

શબ્દ આર હૈ શબ્દ પાર,શબદ કી સબ ધગ ઢેરીયા,પર સચ્ચા શબદ જો બતલાવે,વો સદ્ગુરુ હમેરીયા..સાદી ભાષામાં કહીએ તો એક શબ્દ રૂપાંતરણ કરે ને એક ના કરે!જે તમને બદલી ને સમજણ બાજુ લઇ જાય છે,એને આપણે ત્યાં શબદ કહેવામાં આવ્યો.બાકી બધા શબ્દ.એટલે આપણે ત્યાં કહેવાયું કે ગુરુ એ શબદ આપ્યો.ગુરુ એ સામે વાળા ને રૂપાંતરણનું વિજ્ઞાન સમજાવવા અને એટલું જ નહિ પણ વધુ સરળ રીતે સમજાવવા સંગીતના સ્વરૂપમાં આ શબદ ને ગાયો.ને ઈ આપણે ત્યાં ભજન કહેવાયું.બસ શબદ પરિક્રમામાં આપણે આ બધા ભજનને ગાશું, સમજશું, ઉકેલશું અનેએના મર્મ નો સ્વાદ ચાખશું.એમાં થી નીકળતા બીજને પોતાના મન-બુદ્ધિ ની ખેતર-ભૂમિ પર વાવશું,ને ચિંતન ના છોડવા થી પોતાની એક સમજ સુધી પોહ્ચશું.ચર્ચા કરશું, વાંચશું, ગાશું, વિચારીશું ને વિચાર્યા વગર નાચશું એટલે શબદ પરિક્રમા.શબદ પરિક્રમાની એક બેઠકમાં ૯ શબદ ગાઈશુ.અને નવે નવની ભાષા એક જ નહિ હોય.તેમાં ભારતભૂમિ ના અલગ અલગ પ્રાંતમાં થઇ ગયેલા સંતોના ભજન હશે.ચાલો આ જપ માં જોડાયે.ભજનના રસ ને પિયે.ગુરુ ને તો નહિ મળી શકીએ પણ એમના શબ્દોને મળીએ.welcome to શબદ પરિક્રમા.

  • Mumbai
  • Next: Sat, 5 Dec

About

Ticketing partner: Allevents

Tickets & prices

Any age · max 20 per booking on every ticket.

TicketPrice
Shabad parikrama - mumbai₹700

Dates & slots

  • Sat, 5 DecEntry slot · 19:00

Cancellation policy

The operator states its cancellation terms with the price. You see them on the review step, before you pay.

If the operator fails to confirm your booking, you are refunded in full, usually within 5 to 7 working days.

How to get there

Nearest metro

  • Girgaon1.3 km · 16 min walk
  • Kalbadevi1.3 km · 17 min walk
  • Chhatrapati Shivaji Maharaj Terminus Metro1.8 km · 23 min walk

₹700

per ticket, from

Book tickets